શેખચલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેખચલ્લી

પુંલિંગ

  • 1

    હવાઈ કિલ્લા બાંધનાર.

  • 2

    આળસુ અને તરંગી આદમી.

મૂળ

સર૰ म., हिं. शेखचिल्ली