શંખજીરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંખજીરું

નપુંસક લિંગ

  • 1

    એક સફેદ ચીકણો પથ્થર કે તેનો ભૂકો.

મૂળ

સર૰ फा. संगेजराहत; हिं. शंखजीरा; म. संगजिरें; शंखजिरें