શેખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેખર

પુંલિંગ

 • 1

  મુગટ; કિરીટ.

 • 2

  માથા પર પહેરવાની માળા.

 • 3

  શિખર.

 • 4

  [નામને અંતે] '-માં શ્રેષ્ઠ' (ઉદા૰ મુનિશેખર).

મૂળ

सं.