ગુજરાતી

માં શૃંખલાની 2 મુખ્ય વ્યાખ્યા છે: શૃંખલા1શંખલા2

શૃંખલા1

સ્ત્રીલિંગ

  • 1

    સાંકળ.

  • 2

    બેડી.

  • 3

    કડીબંધ ક્રમ કે સંકલન.

મૂળ

सं.

ગુજરાતી

માં શૃંખલાની 2 મુખ્ય વ્યાખ્યા છે: શૃંખલા1શંખલા2

શંખલા2

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સાંકળ; બંધન.

મૂળ

सं. शृंखला