શંખિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંખિની

સ્ત્રીલિંગ

  • 1

    કામશાસ્ત્ર પ્રમાણેના ચાર વર્ગોમાંના એક વર્ગની સ્ત્રી (પદ્મિની, ચિત્રિણી, હસ્તિની અને શંખિની).

  • 2

    શરીરની અંદરની દસ નાડીઓમાંની એક (અધ્યા૰).

મૂળ

सं.