ગુજરાતી

માં શગની 2 મુખ્ય વ્યાખ્યા છે: શગ1શૃંગ2

શગ1

સ્ત્રીલિંગ

 • 1

  દીવાની જ્યોત.

 • 2

  તેના જેવા (શંકુ) આકારની વસ્તુ.

 • 3

  શંકુ આકારનો ઢગલો.

 • 4

  જાનવરના આંચળ.

ગુજરાતી

માં શગની 2 મુખ્ય વ્યાખ્યા છે: શગ1શૃંગ2

શૃંગ2

નપુંસક લિંગ

 • 1

  શિખર; ટોચ.

 • 2

  શિંગડું.

મૂળ

सं.