શગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શગડી

સ્ત્રીલિંગ

  • 1

    કોલસા બાળવાનું એક સાધન; ચૂલાનું કામ દેતી એક બનાવટ; સગડી.

મૂળ

'શગ' ઉપરથી; સર૰ म. शेगडी (शिगडी=ટોચ; અંકુર)