શૃંગારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંગારી

વિશેષણ

  • 1

    શૃંગાર સંબંધી.

  • 2

    કામી.

મૂળ

सं.