શૃંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંગી

વિશેષણ

 • 1

  શિંગડાવાળું.

 • 2

  શિખરવાળું (પર્વત).

મૂળ

सं.

શૃંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંગી

સ્ત્રીલિંગ

 • 1

  એક રણવાદ્ય.

શૃંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંગી

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક ઋષિ.