શચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શચિ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઇંદ્રાણી.

મૂળ

सं.

શુચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુચિ

વિશેષણ

  • 1

    શુદ્ધ; પવિત્ર.

મૂળ

सं.

શુચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુચિ

સ્ત્રીલિંગ

  • 1

    શુદ્ધતા; પવિત્રતા; શુચિતા.

મૂળ

सं.