શેંટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેંટલો

પુંલિંગ

  • 1

    છેંટલો; સેંતલો; છીંટલો; કાંટાનો ભારો ઉપાડવાની બે પાંખિયાંવાળી લાકડી.

  • 2

    ઝરડા ઉપાડવાનું બે પાંખિયાંવાળું લાકડું.

મૂળ

सं. शट् ?