શંટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંટિંગ

નપુંસક લિંગ

  • 1

    (રેલગાડી કે તેના ડબાને) મુખ્ય પાટેથી બાજુએ કરવું-એક પાટેથી બીજે લઈ જવું.

મૂળ

इं.