શઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શઠ

વિશેષણ

 • 1

  ધૂર્ત; લુચ્ચું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  તેવો માણસ.

શેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેઠ

પુંલિંગ

 • 1

  મોટો આબરૂદાર વેપારી; શાહુકાર.

 • 2

  વાણિયો.

 • 3

  ધણી; માલિક (નોકરનો).

 • 4

  વેપારી વગેરેને સંબોધતાં વપરાતો શબ્દ.

 • 5

  એક અટક.

મૂળ

प्रा. सेट्ठी (सं. श्रेष्ठिन्); સર૰ म., हिं. सेठ