ગુજરાતી

માં શેડની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેડ1શેડ2

શુંડ1

પુંલિંગ

 • 1

  હાથીનો લાંબા નાક જેવો અવયવ; સૂંઢ.

ગુજરાતી

માં શેડની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેડ1શેડ2

શંડ2

પુંલિંગ

 • 1

  ષંઢ; નપુંસક.

 • 2

  કંચુકી.

મૂળ

सं.

ગુજરાતી

માં શેડની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેડ1શેડ2

શેડ

સ્ત્રીલિંગ

 • 1

  ધારા; ધાર.

 • 2

  લાક્ષણિક એના જેવો અણીદાર ભાગ; શગ.

ગુજરાતી

માં શેડની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેડ1શેડ2

શેડ

પુંલિંગ

 • 1

  ઓછાયો; છાયા.

 • 2

  ચિત્રનો ઘેરો ભાગ.

 • 3

  રંગ.

 • 4

  ઢોરઢાંખર રાખવા માટેની જગા; કોઢ.

 • 5

  વાહનો-યંત્રો રાખવાની છાપરાવાળી જગા.

મૂળ

इं.