શુંડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુંડા

સ્ત્રીલિંગ

  • 1

    હાથીનો લાંબા નાક જેવો અવયવ; સૂંઢ.

મૂળ

सं.

શેડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેડા

પુંલિંગ બહુવયન​

  • 1

    લીંટના લબકા.

મૂળ

સર૰ हिं. शेढा, म. शेंब, -बूड