શૂઢમૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂઢમૂઢ

વિશેષણ

  • 1

    સાવ મૂઢ જેવું; ગભરાટથી શૂનમૂન જેવું.

મૂળ

'મૂઢનો દ્વિર્ભાવ; કે શૂન્ય+મૂઢ