શેઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેઢો

પુંલિંગ

  • 1

    ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી, જ્યાં ચાર ઊગે છે.

મૂળ

જુઓ છેડો; સર૰ म. शेड (सं. च्छेद)