શણગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શણગટ

પુંલિંગ

  • 1

    સણગટ; ઘૂંઘટ; ઘૂમટો.

મૂળ

प्रा. छण्ण ( सं. छन्न) +ગટ ( सं. कृत); કે दे. छाण (વસ્ત્ર-કપડું)+ગટ ( सं. कृत)