શણગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શણગાર

પુંલિંગ

  • 1

    શરીરને શોભાવનાર વસ્ત્ર, આભૂષણ વગેરે(શણગાર કરવા, શણગાર ધરવા, શણગાર પહેરવા, શણગાર સજવા).

મૂળ

सं. शृंगार; प्रा. सिंगार