શણગારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શણગારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સુશોભિત કરવું.

  • 2

    ઘરેણાં પહેરવાં.

મૂળ

प्रा. सिंगार ( सं. शृगारथ्)