શણગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શણગો

પુંલિંગ

  • 1

    સણગો; અંકુર; ફણગો.

મૂળ

प्रा. सण्ह = નાનું, બારીક, કે सं. शृंग ઉપરથી?