ગુજરાતી

માં શણવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શણવી1શેણવી2

શણવી1

પુંલિંગ

  • 1

    મહારાષ્ટ્રની એક બ્રાહ્મણ જાત કે તેનો માણસ.

  • 2

    શુકન કહેનારો-જાણનારો માણસ.

મૂળ

म. शेणवी

ગુજરાતી

માં શણવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શણવી1શેણવી2

શેણવી2

પુંલિંગ

  • 1

    સારસ્વત બ્રાહ્મણની એક જાત.

મૂળ

म. ( सं. सेनापति, प्रा. सेण्णवइ)