શતમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શતમી

સ્ત્રીલિંગ

  • 1

    વહાણમાં ચડાવેલા માલની રસીદ.

મૂળ

સર૰ म. शतमी =પરવાનો; પત્રક