ગુજરાતી

માં શત્રુની 2 મુખ્ય વ્યાખ્યા છે: શત્રુ1શેતૂર2

શત્રુ1

પુંલિંગ

  • 1

    વેરી; દુશ્મન.

મૂળ

सं.

ગુજરાતી

માં શત્રુની 2 મુખ્ય વ્યાખ્યા છે: શત્રુ1શેતૂર2

શેતૂર2

નપુંસક લિંગ

  • 1

    એક ઝાડ (જેનાં પાંદડાં પર રેશમના કીડા ઊછરે છે).

  • 2

    તેનું ફળ.

મૂળ

फा. शहतूत