શુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુદ્ધ

વિશેષણ

 • 1

  ચોખ્ખું; સ્વચ્છ.

 • 2

  પવિત્ર.

 • 3

  દોષરહિત.

 • 4

  ભેળસેળ વિનાનું.

મૂળ

सं.

શુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુદ્ધ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો શુદ્ધિ; સૂધ; ભાન; ખબર.