શુદ્ધાચમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુદ્ધાચમન

નપુંસક લિંગ

  • 1

    જમીને મોં શુદ્ધ કરવા માટે આચમન લેવું તે (શુદ્ધાચમન લેવું).

મૂળ

+આચમન