શુદ્ધાદ્વૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુદ્ધાદ્વૈત

નપુંસક લિંગ

  • 1

    શ્રીવલ્લભાચાર્યે સ્થાપેલો મત.

મૂળ

+अद्वैत