શૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂન

સ્ત્રીલિંગ

  • 1

    મીડું.

મૂળ

જુઓ શૂન્ય

શેનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેનું

વિશેષણ

  • 1

    શાનું; શી બાબતનું.

શેને ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેને

  • 1

    શાને; શા માટે!.