શૂન્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂન્યવાદ

પુંલિંગ

  • 1

    (ઈશ આત્મા જેવું કાંઈ જ નથી એવો) શૂન્યત્વનો બૌધ્ધ તત્ત્વજ્ઞાનનો એક વાદ.