શનિની દશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શનિની દશા

  • 1

    દુર્ભાગ્ય; ભારે વિપત્તિનો સમય (સાડા સાત દિવસ કે માસ કે વર્ષ રહેતો મનાય છે).