શનૈશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શનૈશ્વર

પુંલિંગ

  • 1

    શનિ.

  • 2

    લાક્ષણિક ઝેરવેર; ઈર્ષા.

  • 3

    ઝેરીલો આદમી.

મૂળ

सं.