શેપટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેપટી

વિશેષણ

  • 1

    સૂકલી ને લાંબી (કૂતરી).

સ્ત્રીલિંગ

  • 1

    સૂકલી ને લાંબી (કૂતરી).

મૂળ

म. લાંબી સોટી