શફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શફર

પુંલિંગ

  • 1

    એક જાતનું નાનું ચળકતું માછલું.

મૂળ

सं.