શબ્દનિર્દેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દનિર્દેશ

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    વસ્તુના લક્ષણમાં જ આવી જતા ધર્મો કહી બતાવવામાં આવતા હોય તેવો નિર્દેશ કે કથન.