શબ્દશક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દશક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    શબ્દની અર્થબોધક શક્તિ (અભિધા, લક્ષણા અને વ્યંજના).