શબ્દાડંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દાડંબર

પુંલિંગ

  • 1

    જેમાં અર્થ કે ભાવની ન્યૂનતા હોય તેવો ભારે ભારે શબ્દનો પ્રયોગ.

મૂળ

+आडंबर