શબ્દાલુતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દાલુતા

સ્ત્રીલિંગ

  • 1

    અર્થ થોડો પણ શબ્દોની ભરમાર હોવી તે; શબ્દબાહુલ્ય; 'વર્બૉસિટી'.