શબ્દાળુતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દાળુતા

સ્ત્રીલિંગ

  • 1

    શબ્દાલુતા; અર્થ થોડો પણ શબ્દોની ભરમાશવ હોવી તે; શબ્દબાહુલ્ય-'વર્બોસિટી'.