શબપેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબપેટી

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં મૃતદેહ મૂકી કબરમાં દાટવામાં આવે છે તે પેટી; 'કૉફિન'.