શબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબર

પુંલિંગ

  • 1

    વનમાં રહેતી કે જાતિ કે તેનો સભ્ય.

મૂળ

सं.

શંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંબર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક રાક્ષસ, જેને પ્રદ્યુમ્ને હણ્યો હતો.

મૂળ

सं.