શબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દ

પુંલિંગ

 • 1

  અવાજ.

 • 2

  બોલ; વચન.

 • 3

  વ્યાકર​ણ
  એક કે વધારે અક્ષરોનો અર્થયુક્ત સમુચ્ચય.

મૂળ

सं.