શબ્દાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દાર્થ

પુંલિંગ

  • 1

    શબ્દનો અર્થ.

  • 2

    શાબ્દિક-માત્ર શબ્દ પરથી કરાતો અર્થ.

મૂળ

+अर्थ