શુભેચ્છુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભેચ્છુ

વિશેષણ

  • 1

    શુભ ઇચ્છનારું; હિતેચ્છુ.

મૂળ

+ सं. इच्छु