શુભેચ્છક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભેચ્છક

વિશેષણ

  • 1

    શુભ ઇચ્છનારું; હિતેચ્છુ.

મૂળ

+ सं. इच्छक