શુભદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    બંગાળમાં લગ્ન વખતે વરકન્યાને પરસ્પર દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવવાનો કરાવવામાં આવતો વિધિ.

મૂળ