શંભુમેળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંભુમેળો

પુંલિંગ

  • 1

    જુદી જુદી જાતો કે વસ્તુઓનો અવ્યવસ્થિત સમૂહ; ખીચડો.

  • 2

    અઢારે વર્ણનું સેળભેળ થવું તે.

મૂળ

सं. संभूयमेलः કે संभोगमेलः ? પરથી