શુભોપમાલાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભોપમાલાયક

વિશેષણ

  • 1

    શુભ ઉપમાઓને લાયક (પત્રલેખનમાં વપરાતું, મુરબ્બી કે વડીલ માટે, વિશેષણ).

મૂળ

+ઉપમા+લાયક