શમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શમ

પુંલિંગ

  • 1

    શાંતિ.

  • 2

    ક્ષમા.

  • 3

    ઇંદ્રિયો અને વાસનાઓનું શાંત થવું તે.

મૂળ

सं.