શમન લાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શમન લાડુ

પુંલિંગ

  • 1

    સમનલાડુ; મરનારનો હાથ અડકાડી, દક્ષિણા સાથે બ્રાહ્મણને કે મંદિરમાં અપાય છે તે લાડુ.