શૅમ્પૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૅમ્પૂ

નપુંસક લિંગ

  • 1

    વાળ ધોવા માટેનો ઘટ્ટ પ્રવાહી પદાર્થ.

પુંલિંગ

  • 1

    વાળ ધોવા માટેનો ઘટ્ટ પ્રવાહી પદાર્થ.

મૂળ

इं.